Abhi Bhi
કરિયર

Fresher CV માં ૭ સામાન્ય ભૂલો, અને તેને કેવી રીતે સુધારવી

અભિજીત ભીંડે · ૩ નવેમ્બર ૨૦૨૬ · ૫ મિનિટ

પહેલી નોકરી માટે HR પાસે એક CV જોવા માટે થોડી જ સેકન્ડ હોય છે. એટલા સમયમાં તમારું કામ ન દેખાય, તો CV બાજુ પર મુકાઈ જાય છે, ભલે તમારામાં આવડત હોય.

ઘણા ફ્રેશર્સના CV માં, કોમ્પ્યુટર એન્જિનિયર હોય કે ગ્રાફિક ડિઝાઇનર, આ સાત ભૂલો વારંવાર જોવા મળે છે. સારી વાત એ છે કે દરેક ભૂલ ૧૦ મિનિટમાં સુધરી શકે છે.

  1. બિનજરૂરી અંગત માહિતી

    પિતાનું નામ, જન્મતારીખ, ધર્મ, ઊંચાઈ, પૂરું સરનામું... આ બધું CV ની સૌથી કીમતી જગ્યા, એટલે કે ઉપરનો ભાગ, રોકી લે છે, અને નોકરી સાથે તેનો કોઈ સંબંધ નથી.

    ✗ આવું નહીંFather's Name: ... | Religion: ... | Height: 5'8" | Full address with pin code
    ✓ આવું લખોPriya Mehta · 98XXX XXXXX (WhatsApp) · priya.mehta@gmail.com · Rajkot

    શું કરવું: નામ, મોબાઇલ, ઇમેઇલ, શહેર અને કામની લિંક પૂરતાં છે. કંપનીને બીજી માહિતી જોઈશે તો જોડાતી વખતે ફોર્મમાં માંગશે.

  2. બધે ચાલે એવો, કૉપી કરેલો Career Objective

    "Challenging environment" વાળું વાક્ય HR એ હજારો વાર વાંચ્યું છે. તેમાંથી ખબર જ નથી પડતી કે તમે કોણ છો અને કઈ નોકરી માંગો છો.

    ✗ આવું નહીંTo work in a challenging environment where I can utilise my skills for the growth of the organisation.
    ✓ આવું લખોCommerce graduate skilled in Tally Prime and GST returns, looking for an accounts assistant role in a manufacturing company.

    શું કરવું: ફક્ત ૨ લીટી: તમે કોણ છો, તમારી મુખ્ય ૨-૩ skill, અને કઈ નોકરી જોઈએ છે.

  3. Skills ની લાંબી અને સામાન્ય યાદી

    "MS Office, Internet, Hard working" દરેક CV માં હોય છે, એટલે તમને અલગ નથી પાડતું. "Hard working" જેવો ગુણ skill નથી; તે તમારા કામમાંથી દેખાવો જોઈએ.

    ✗ આવું નહીંMS Office, Internet, Hard working, Team player, Quick learner
    ✓ આવું લખોTally Prime · GST Returns (GSTR-1, 3B) · Advanced Excel (VLOOKUP, Pivot Tables)

    શું કરવું: તમારા ફિલ્ડની ૬ થી ૮ ચોક્કસ skill લખો, અને શક્ય હોય ત્યાં કૌંસમાં વિગત આપો.

  4. પ્રોજેક્ટ અને ઇન્ટર્નશિપમાં ફક્ત નામ, પરિણામ નહીં

    ફ્રેશર પાસે નોકરીનો અનુભવ ઓછો હોય છે, એટલે પ્રોજેક્ટ જ તમારો અનુભવ છે. ફક્ત નામ લખવાથી HR ને ખબર નથી પડતી કે તમે ખરેખર શું કર્યું.

    ✗ આવું નહીંInternship at XYZ Media
    ✓ આવું લખોEdited 40+ Instagram reels for 6 brands; the best one crossed 1 lakh views.

    શું કરવું: શું કર્યું, કયા ટૂલથી કર્યું અને પરિણામ શું આવ્યું, શક્ય હોય તો આંકડા સાથે લખો. કૉલેજ પ્રોજેક્ટ, ફ્રીલાન્સ કામ કે ઘરના ધંધામાં કરેલું કામ પણ ગણાય.

  5. ખોટું ઇમેઇલ, નંબર અને સ્પેલિંગની ભૂલ

    મજાકવાળું ઇમેઇલ કે સ્પેલિંગની એક ભૂલ પણ HR ના મનમાં "બેદરકાર" છાપ પાડી દે છે. ઘણી વાર નંબર એક અંક ખોટો હોય અને ફોન જ નથી આવતો.

    ✗ આવું નહીંcuteboy143@gmail.com · "Responsibe" · "Rajkott"
    ✓ આવું લખોpriya.mehta@gmail.com · spell-checked, read once by a friend

    શું કરવું: નામવાળું ઇમેઇલ બનાવો. નંબર WhatsApp પર છે કે નહીં તે લખો. મોકલતા પહેલાં CV કોઈ મિત્રને એક વાર વાંચવા આપો.

  6. ૩-૪ પાનાં, ભારે ડિઝાઇન, કે Word / ફોટામાં CV

    Word ફાઇલ બીજા ફોનમાં ખૂલે ત્યારે ડિઝાઇન બગડી જાય છે, અને CV નો ફોટો વાંચવો અઘરો છે. ફ્રેશરના ૩ પાનાંમાં મોટા ભાગે ભરતી જ હોય છે.

    ✗ આવું નહીંresume final new (2).docx · 3 pages · a WhatsApp photo of the CV
    ✓ આવું લખોPriya-Mehta-Video-Editor-CV.pdf · 1 page

    શું કરવું: ફ્રેશરનો CV ૧ પાનાનો. સાદો, વાંચી શકાય તેવો ફોન્ટ. હંમેશા PDF માં મોકલો અને ફાઇલને તમારું નામ આપો.

  7. તમારું કામ બતાવતી લિંક જ નથી

    ડિઝાઇનર, એડિટર કે ડેવલપર માટે કામ જોવું એ જ સૌથી મોટો પુરાવો છે. "On request" લખશો તો HR માંગવાના બદલે આગળનો CV ખોલી લેશે.

    ✗ આવું નહીંPortfolio available on request
    ✓ આવું લખોbehance.net/priyamehta · youtube.com/@priyaedits · github.com/priyamehta

    શું કરવું: ડિઝાઇનર: Behance કે Instagram portfolio. વિડિયો એડિટર: YouTube કે Drive પર showreel. ડેવલપર: GitHub. બાકી બધા: LinkedIn. લિંક જાહેર (public) છે કે નહીં તે એક વાર ખોલીને ચકાસો.

એક છેલ્લી ટિપ

દરેક નોકરી માટે આખો CV બદલવાની જરૂર નથી. ફક્ત ઉપરનો Career Objective અને Skills નો ક્રમ એ નોકરી પ્રમાણે ગોઠવો. બાકીનું એ જ રહી શકે.

મોકલતા પહેલાં ૩૦ સેકન્ડનું ચેકલિસ્ટ

  • ફક્ત જરૂરી અંગત માહિતી
  • ૨ લીટીનો, મારી નોકરી માટેનો Objective
  • ૬-૮ ચોક્કસ skill
  • દરેક પ્રોજેક્ટમાં પરિણામ
  • નામવાળું ઇમેઇલ, સાચો નંબર, સ્પેલિંગ ચેક
  • ૧ પાનું, PDF, મારા નામવાળી ફાઇલ
  • કામ બતાવતી, ખૂલતી લિંક

આ સાતેય વાત ધ્યાનમાં રાખીને બનેલો મફત CV મેકર

abhibhi.com પર તમારા ફિલ્ડની ૨૦ ડિઝાઇનમાંથી CV બનાવો, જૂનો CV અપલોડ કરીને નવા ફોર્મેટમાં લાવો, અને CV ચેકઅપથી સુધારાનાં સૂચનો મેળવો. ન લોગિન, ન જાહેરાત; તમારી માહિતી તમારા ફોનમાં જ રહે છે.

करियर

Fresher CV की 7 आम गलतियाँ, और उन्हें कैसे सुधारें

अभिजीत भींडे · 3 नवंबर 2026 · 5 मिनट

पहली नौकरी के लिए HR के पास एक CV देखने के लिए कुछ ही सेकंड होते हैं। इतने समय में आपका काम न दिखे, तो CV एक तरफ़ रख दिया जाता है, भले ही आपमें काबिलियत हो।

कई फ्रेशर्स के CV में, चाहे कंप्यूटर इंजीनियर हों या ग्राफ़िक डिज़ाइनर, ये सात गलतियाँ बार-बार दिखती हैं। अच्छी बात यह है कि हर गलती 10 मिनट में सुधर सकती है।

  1. बेवजह की निजी जानकारी

    पिता का नाम, जन्मतिथि, धर्म, ऊँचाई, पूरा पता... यह सब CV की सबसे कीमती जगह, यानी ऊपर का हिस्सा, घेर लेता है, और इसका नौकरी से कोई लेना-देना नहीं।

    ✗ ऐसा नहींFather's Name: ... | Religion: ... | Height: 5'8" | Full address with pin code
    ✓ ऐसा लिखेंPriya Mehta · 98XXX XXXXX (WhatsApp) · priya.mehta@gmail.com · Rajkot

    क्या करें: नाम, मोबाइल, ईमेल, शहर और काम की लिंक काफ़ी हैं। कंपनी को और जानकारी चाहिए होगी तो जॉइनिंग के समय फ़ॉर्म में माँग लेगी।

  2. हर जगह चलने वाला, कॉपी किया हुआ Career Objective

    "Challenging environment" वाला वाक्य HR हज़ारों बार पढ़ चुका है। इससे पता ही नहीं चलता कि आप कौन हैं और कौन-सी नौकरी चाहते हैं।

    ✗ ऐसा नहींTo work in a challenging environment where I can utilise my skills for the growth of the organisation.
    ✓ ऐसा लिखेंCommerce graduate skilled in Tally Prime and GST returns, looking for an accounts assistant role in a manufacturing company.

    क्या करें: सिर्फ़ 2 लाइन: आप कौन हैं, आपकी मुख्य 2-3 skill, और कौन-सी नौकरी चाहिए।

  3. Skills की लंबी और आम सूची

    "MS Office, Internet, Hard working" हर CV में होता है, इसलिए आपको अलग नहीं दिखाता। "Hard working" जैसा गुण skill नहीं है; वह आपके काम से दिखना चाहिए।

    ✗ ऐसा नहींMS Office, Internet, Hard working, Team player, Quick learner
    ✓ ऐसा लिखेंTally Prime · GST Returns (GSTR-1, 3B) · Advanced Excel (VLOOKUP, Pivot Tables)

    क्या करें: अपने फ़ील्ड की 6 से 8 पक्की skill लिखें, और जहाँ हो सके ब्रैकेट में विवरण दें।

  4. प्रोजेक्ट और इंटर्नशिप में सिर्फ़ नाम, नतीजा नहीं

    फ्रेशर के पास नौकरी का अनुभव कम होता है, इसलिए प्रोजेक्ट ही आपका अनुभव है। सिर्फ़ नाम लिखने से HR को पता नहीं चलता कि आपने असल में क्या किया।

    ✗ ऐसा नहींInternship at XYZ Media
    ✓ ऐसा लिखेंEdited 40+ Instagram reels for 6 brands; the best one crossed 1 lakh views.

    क्या करें: क्या किया, किस टूल से किया और नतीजा क्या आया, हो सके तो आँकड़ों के साथ लिखें। कॉलेज प्रोजेक्ट, फ्रीलांस काम या घर के कारोबार में किया काम भी गिना जाता है।

  5. गलत ईमेल, नंबर और स्पेलिंग की गलती

    मज़ाक वाला ईमेल या स्पेलिंग की एक गलती भी HR के मन में "लापरवाह" छवि बना देती है। कई बार नंबर का एक अंक गलत होता है और फ़ोन ही नहीं आता।

    ✗ ऐसा नहींcuteboy143@gmail.com · "Responsibe" · "Rajkott"
    ✓ ऐसा लिखेंpriya.mehta@gmail.com · spell-checked, read once by a friend

    क्या करें: नाम वाला ईमेल बनाएँ। नंबर WhatsApp पर है या नहीं, यह लिखें। भेजने से पहले CV किसी दोस्त को एक बार पढ़ने को दें।

  6. 3-4 पेज, भारी डिज़ाइन, या Word / फ़ोटो में CV

    Word फ़ाइल दूसरे फ़ोन में खुलने पर डिज़ाइन बिगड़ जाता है, और CV की फ़ोटो पढ़ना मुश्किल है। फ्रेशर के 3 पेज में ज़्यादातर भराव ही होता है।

    ✗ ऐसा नहींresume final new (2).docx · 3 pages · a WhatsApp photo of the CV
    ✓ ऐसा लिखेंPriya-Mehta-Video-Editor-CV.pdf · 1 page

    क्या करें: फ्रेशर का CV 1 पेज का। सादा, पढ़ने लायक फ़ॉन्ट। हमेशा PDF में भेजें और फ़ाइल को अपना नाम दें।

  7. आपका काम दिखाने वाली लिंक ही नहीं

    डिज़ाइनर, एडिटर या डेवलपर के लिए काम दिखाना ही सबसे बड़ा सबूत है। "On request" लिखेंगे तो HR माँगने के बजाय अगला CV खोल लेगा।

    ✗ ऐसा नहींPortfolio available on request
    ✓ ऐसा लिखेंbehance.net/priyamehta · youtube.com/@priyaedits · github.com/priyamehta

    क्या करें: डिज़ाइनर: Behance या Instagram portfolio। वीडियो एडिटर: YouTube या Drive पर showreel। डेवलपर: GitHub। बाकी सब: LinkedIn। लिंक public है या नहीं, एक बार खोलकर जाँच लें।

एक आख़िरी टिप

हर नौकरी के लिए पूरा CV बदलने की ज़रूरत नहीं। सिर्फ़ ऊपर का Career Objective और Skills का क्रम उस नौकरी के हिसाब से जमाएँ। बाकी वैसा ही रह सकता है।

भेजने से पहले 30 सेकंड की चेकलिस्ट

  • सिर्फ़ ज़रूरी निजी जानकारी
  • 2 लाइन का, मेरी नौकरी के लिए Objective
  • 6-8 पक्की skill
  • हर प्रोजेक्ट में नतीजा
  • नाम वाला ईमेल, सही नंबर, स्पेलिंग चेक
  • 1 पेज, PDF, मेरे नाम वाली फ़ाइल
  • काम दिखाने वाली, खुलने वाली लिंक

इन सातों बातों को ध्यान में रखकर बना मुफ़्त CV मेकर

abhibhi.com पर अपने फ़ील्ड के 20 डिज़ाइन में से CV बनाएँ, पुराना CV अपलोड करके नए फ़ॉर्मेट में लाएँ, और CV चेकअप से सुधार के सुझाव पाएँ। न लॉगिन, न विज्ञापन; आपकी जानकारी आपके फ़ोन में ही रहती है।

करिअर

Fresher CV मधील 7 सामान्य चुका, आणि त्या कशा सुधाराव्यात

अभिजीत भिंडे · 3 नोव्हेंबर 2026 · 5 मिनिटे

पहिल्या नोकरीसाठी HR कडे एक CV पाहायला काही सेकंदच असतात. तेवढ्या वेळात तुमचे काम दिसले नाही, तर CV बाजूला ठेवला जातो, तुमच्यात कौशल्य असले तरी.

अनेक फ्रेशर्सच्या CV मध्ये, कॉम्प्युटर इंजिनिअर असो वा ग्राफिक डिझायनर, या सात चुका पुन्हा पुन्हा दिसतात. चांगली गोष्ट म्हणजे प्रत्येक चूक 10 मिनिटांत सुधारता येते.

  1. अनावश्यक वैयक्तिक माहिती

    वडिलांचे नाव, जन्मतारीख, धर्म, उंची, पूर्ण पत्ता... हे सगळे CV ची सर्वात मौल्यवान जागा, म्हणजे वरचा भाग, व्यापते, आणि त्याचा नोकरीशी काही संबंध नाही.

    ✗ असे नकोFather's Name: ... | Religion: ... | Height: 5'8" | Full address with pin code
    ✓ असे लिहाPriya Mehta · 98XXX XXXXX (WhatsApp) · priya.mehta@gmail.com · Rajkot

    काय करावे: नाव, मोबाइल, ईमेल, शहर आणि कामाची लिंक पुरेशी आहे. कंपनीला आणखी माहिती हवी असेल तर रुजू होताना फॉर्ममध्ये मागेल.

  2. सगळीकडे चालणारा, कॉपी केलेला Career Objective

    "Challenging environment" वाले वाक्य HR ने हजारो वेळा वाचले आहे. त्यातून तुम्ही कोण आहात आणि कोणती नोकरी हवी आहे, हे कळतच नाही.

    ✗ असे नकोTo work in a challenging environment where I can utilise my skills for the growth of the organisation.
    ✓ असे लिहाCommerce graduate skilled in Tally Prime and GST returns, looking for an accounts assistant role in a manufacturing company.

    काय करावे: फक्त 2 ओळी: तुम्ही कोण आहात, तुमची मुख्य 2-3 skill, आणि कोणती नोकरी हवी आहे.

  3. Skills ची लांबलचक आणि सामान्य यादी

    "MS Office, Internet, Hard working" प्रत्येक CV मध्ये असते, त्यामुळे तुम्हाला वेगळे दाखवत नाही. "Hard working" हा गुण आहे, skill नाही; तो तुमच्या कामातून दिसायला हवा.

    ✗ असे नकोMS Office, Internet, Hard working, Team player, Quick learner
    ✓ असे लिहाTally Prime · GST Returns (GSTR-1, 3B) · Advanced Excel (VLOOKUP, Pivot Tables)

    काय करावे: तुमच्या क्षेत्रातील 6 ते 8 नेमक्या skill लिहा, आणि शक्य तिथे कंसात तपशील द्या.

  4. प्रोजेक्ट आणि इंटर्नशिपमध्ये फक्त नाव, परिणाम नाही

    फ्रेशरकडे नोकरीचा अनुभव कमी असतो, म्हणून प्रोजेक्ट हाच तुमचा अनुभव आहे. फक्त नाव लिहिल्याने HR ला कळत नाही की तुम्ही नेमके काय केले.

    ✗ असे नकोInternship at XYZ Media
    ✓ असे लिहाEdited 40+ Instagram reels for 6 brands; the best one crossed 1 lakh views.

    काय करावे: काय केले, कोणत्या टूलने केले आणि परिणाम काय आला, शक्य असल्यास आकड्यांसह लिहा. कॉलेज प्रोजेक्ट, फ्रीलान्स काम किंवा घरच्या व्यवसायातील काम सुद्धा गणले जाते.

  5. चुकीचा ईमेल, नंबर आणि स्पेलिंगची चूक

    गमतीशीर ईमेल किंवा स्पेलिंगची एक चूकही HR च्या मनात "निष्काळजी" अशी छाप पाडते. कधी कधी नंबरचा एक अंक चुकीचा असतो आणि फोनच येत नाही.

    ✗ असे नकोcuteboy143@gmail.com · "Responsibe" · "Rajkott"
    ✓ असे लिहाpriya.mehta@gmail.com · spell-checked, read once by a friend

    काय करावे: नाव असलेला ईमेल बनवा. नंबर WhatsApp वर आहे का ते लिहा. पाठवण्याआधी CV एखाद्या मित्राला एकदा वाचायला द्या.

  6. 3-4 पाने, जड डिझाइन, किंवा Word / फोटोमध्ये CV

    Word फाइल दुसऱ्या फोनमध्ये उघडल्यावर डिझाइन बिघडते, आणि CV चा फोटो वाचणे अवघड असते. फ्रेशरच्या 3 पानांमध्ये बहुतेक भरताडच असते.

    ✗ असे नकोresume final new (2).docx · 3 pages · a WhatsApp photo of the CV
    ✓ असे लिहाPriya-Mehta-Video-Editor-CV.pdf · 1 page

    काय करावे: फ्रेशरचा CV 1 पानाचा. साधा, वाचता येईल असा फॉन्ट. नेहमी PDF मध्ये पाठवा आणि फाइलला तुमचे नाव द्या.

  7. तुमचे काम दाखवणारी लिंकच नाही

    डिझायनर, एडिटर किंवा डेव्हलपरसाठी काम पाहायला मिळणे हाच सर्वात मोठा पुरावा आहे. "On request" लिहिले तर HR मागण्याऐवजी पुढचा CV उघडेल.

    ✗ असे नकोPortfolio available on request
    ✓ असे लिहाbehance.net/priyamehta · youtube.com/@priyaedits · github.com/priyamehta

    काय करावे: डिझायनर: Behance किंवा Instagram portfolio. व्हिडिओ एडिटर: YouTube किंवा Drive वर showreel. डेव्हलपर: GitHub. बाकी सगळे: LinkedIn. लिंक public आहे का, एकदा उघडून तपासा.

एक शेवटची टिप

प्रत्येक नोकरीसाठी पूर्ण CV बदलण्याची गरज नाही. फक्त वरचा Career Objective आणि Skills चा क्रम त्या नोकरीनुसार जुळवा. बाकी तसेच राहू शकते.

पाठवण्याआधी 30 सेकंदांची चेकलिस्ट

  • फक्त आवश्यक वैयक्तिक माहिती
  • 2 ओळींचा, माझ्या नोकरीसाठी Objective
  • 6-8 नेमक्या skill
  • प्रत्येक प्रोजेक्टमध्ये परिणाम
  • नाव असलेला ईमेल, बरोबर नंबर, स्पेलिंग तपासलेले
  • 1 पान, PDF, माझ्या नावाची फाइल
  • काम दाखवणारी, उघडणारी लिंक

या सातही गोष्टी लक्षात ठेवून बनवलेला मोफत CV मेकर

abhibhi.com वर तुमच्या क्षेत्राच्या 20 डिझाइनमधून CV बनवा, जुना CV अपलोड करून नव्या फॉरमॅटमध्ये आणा, आणि CV चेकअपमधून सुधारणांच्या सूचना मिळवा. ना लॉगिन, ना जाहिरात; तुमची माहिती तुमच्या फोनमध्येच राहते.

Career

7 common mistakes in a fresher CV, and how to fix them

Abhijeet Bhinde · 3 November 2026 · 5 min read

For a first job, HR often spends only a few seconds on each CV. If your work doesn't show up in that time, the CV goes to the side pile, however capable you are.

In CV after CV from freshers, whether computer engineers or graphic designers, the same seven mistakes keep appearing. The good news: each one takes about ten minutes to fix.

  1. Personal details nobody asked for

    Father's name, date of birth, religion, height, full address... These take over the most valuable space on the CV, the top, and have nothing to do with the job.

    ✗ Not thisFather's Name: ... | Religion: ... | Height: 5'8" | Full address with pin code
    ✓ Write thisPriya Mehta · 98XXX XXXXX (WhatsApp) · priya.mehta@gmail.com · Rajkot

    What to do: Name, mobile, email, city and a link to your work are enough. If the company needs more, they'll ask for it in a form when you join.

  2. A copied, fits-anyone career objective

    HR has read the "challenging environment" line thousands of times. It says nothing about who you are or which job you want.

    ✗ Not thisTo work in a challenging environment where I can utilise my skills for the growth of the organisation.
    ✓ Write thisCommerce graduate skilled in Tally Prime and GST returns, looking for an accounts assistant role in a manufacturing company.

    What to do: Two lines only: who you are, your two or three main skills, and the job you want.

  3. A long, generic skills list

    "MS Office, Internet, Hard working" is on every CV, so it doesn't set you apart. "Hard working" is a quality, not a skill; it should show through your work.

    ✗ Not thisMS Office, Internet, Hard working, Team player, Quick learner
    ✓ Write thisTally Prime · GST Returns (GSTR-1, 3B) · Advanced Excel (VLOOKUP, Pivot Tables)

    What to do: List 6 to 8 specific skills from your field, with detail in brackets where you can.

  4. Projects and internships with names but no results

    Freshers have little job experience, so projects are your experience. A name alone doesn't tell HR what you actually did.

    ✗ Not thisInternship at XYZ Media
    ✓ Write thisEdited 40+ Instagram reels for 6 brands; the best one crossed 1 lakh views.

    What to do: Write what you did, which tools you used and what came of it, with numbers where possible. College projects, freelance work and work in the family business all count.

  5. A careless email, number or spelling

    A jokey email address or a single spelling mistake leaves HR thinking "careless". Sometimes one digit of the number is wrong and the call never comes.

    ✗ Not thiscuteboy143@gmail.com · "Responsibe" · "Rajkott"
    ✓ Write thispriya.mehta@gmail.com · spell-checked, read once by a friend

    What to do: Make an email with your name in it. Say whether your number is on WhatsApp. Before sending, ask a friend to read the CV once.

  6. Three or four pages, heavy design, or a CV sent as Word or a photo

    A Word file breaks its layout when opened on another phone, and a photo of a CV is hard to read. A fresher's three pages are mostly filler.

    ✗ Not thisresume final new (2).docx · 3 pages · a WhatsApp photo of the CV
    ✓ Write thisPriya-Mehta-Video-Editor-CV.pdf · 1 page

    What to do: One page for a fresher. A plain, readable font. Always send a PDF, and name the file after yourself.

  7. No link that shows your work

    For a designer, editor or developer, seeing the work is the strongest proof. Write "available on request" and HR will open the next CV instead of asking.

    ✗ Not thisPortfolio available on request
    ✓ Write thisbehance.net/priyamehta · youtube.com/@priyaedits · github.com/priyamehta

    What to do: Designers: a Behance or Instagram portfolio. Video editors: a showreel on YouTube or Drive. Developers: GitHub. Everyone else: LinkedIn. Open each link once to check it's public.

One last tip

You don't need a new CV for every job. Just adjust the career objective and the order of your skills to match the job. The rest can stay the same.

A 30-second checklist before you send

  • Only the personal details that matter
  • A two-line objective for this job
  • 6 to 8 specific skills
  • A result for every project
  • An email with my name, the right number, spell-checked
  • One page, PDF, file named after me
  • A working link that shows my work

A free CV maker built around all seven points

On abhibhi.com, build your CV from 20 designs made for your field, upload an old CV to bring it into a clean format, and get suggestions from the CV check. No login, no ads; your details stay on your phone.

← બધા લેખ← सभी लेख← सर्व लेख← All articles